અમેરિકા : ન્યૂયોર્કના નાં બે સબવે સ્ટેશન પર થયેલ ગોળીબારમાં ઘાયલોની સંખ્યા વધીને 16 થઈ : લોકો માં મચી ગયો અફરાતફરીનો માહોલ : હજુ ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા : તમામને હોસ્પિટલ ખસેડાયા : 5 ઘાયલોની હાલત અતિ ગંભીર : ગેસ માસ્ક અને લીલા રંગનાં કન્સ્ટ્રક્શન વેસ્ટ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને શોધી રહી છે પોલીસ : ન્યૂયોર્ક સિટી ફાયર વિભાગના પ્રવક્તાએ આ ઘટનામાં હજુ સુધી કોઈ મૃત્યુ ન થયાનું સત્તાવાર જણાવ્યુઆ તકે ન્યુયોર્ક પોલીસે જણાવ્યુ છે કે કોઈ સબવે સ્ટેશન પર આ સમયે કોઈ સક્રિય વિસ્ફોટક ઉપકરણો નથી અને કોઈ પણ વ્યક્તિ પાસે ગોળીબાર કરનારની કઈ પણ જાણકારી હોય તો તરત તે NYPD નો સંપર્ક કરે : સ્થળ ઉપર જોવા મળેલા ધુમાડાના ગોટાઓ ઉપકરણ વિસ્ફોટ થવાથી ફેલાયા હતા કે કેમ તે અંગે તપાસ ચાલુ

તકે ન્યુયોર્ક પોલીસે જણાવ્યુ છે કે કોઈ સબવે સ્ટેશન પર આ સમયે કોઈ સક્રિય વિસ્ફોટક ઉપકરણો નથી અને કોઈ પણ વ્યક્તિ પાસે ગોળીબાર કરનારની કઈ પણ જાણકારી હોય તો તરત તે NYPD નો સંપર્ક કરે : સ્થળ ઉપર જોવા મળેલા ધુમાડાના ગોટાઓ ઉપકરણ વિસ્ફોટ થવાથી ફેલાયા હતા કે કેમ તે અંગે તપાસ ચાલુન્યૂ યોર્ક : ન્યૂ યોર્કના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ગોળીબારની ઘટનામાં ઘાયલ લોકોની સંખ્યા વધીને 16 થઈ છે, જ્યાં "કેટલાક અનડેટોનેટેડ ઉપકરણો" પણ મળી આવ્યા છે. ન્યૂયોર્ક પોલીસના પ્રવક્તાએ સવારે 8:27 વાગ્યે (1227 GMT) બ્રુકલિન સબવેમાં ગોળીબરનો ભોગ બનેલ વ્યક્તિના 911 કૉલનો જવાબ આપ્યો હતો.
સનસેટ પાર્કમાં 36મી સ્ટ્રીટ સ્ટેશન પર ધુમાડાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા ફાયર કર્મચારીઓને "13 ઇજાગ્રસ્તો જોવા મળ્યા હતા. તેવું ન્યૂયોર્ક સિટી ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું જે હવે વધીને 16 ની સંખ્યા પર પહોચી છે. ન્યૂયોર્ક સિટી ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યુ છે કે આ 16 ઘાયલો માથી 10 લોકોને ગોળી વાગી છે અને 5 ઘાયલોની હાલત અતિ ગંભીર પણ સ્ટેબલ હાલતમાં છે, અને આ ઘટનામાં હજુ સુધી કોઈ મૃત્યુ થયાના અહેવાલોને તેમણે ફગાવી દીધા છે.
ઘટનાસ્થળના એક ફોટામાં ફ્લોર સ્ટેશન પર લોહીલુહાણ દશામાં પડેલા મુસાફરો દેખાતા હતા. પોલીસ વિભાગે (NYPD) ટ્વિટ કર્યું છે કે "આ સમયે કોઈ સક્રિય વિસ્ફોટક ઉપકરણો મળ્યા નથી. કૃપા કરીને આ વિસ્તારથી દૂર રહો". સાક્ષીઓને કોઈપણ માહિતી તેમની પાસે હોય તો NYPD નો સંપર્ક કરવા વિનંતી પોલીસ દ્વારા કરાઇ હતી.
ન્યુયોર્ક ગવર્નર કેથી હોચુલે કહ્યું છે કે તેણીને છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી રહી છે. આ સમયે પોલીસ તપાસ કરી રહી છે કે ધુમાડો ઉપકરણ વિસ્ફોટ થવાથી થયો હતો કે કેમ, અને તે માટે પોલીસ એક શંકાસ્પદ