જામનગર શહેરના દિગ્ગામ સર્કલ પાસેના ઓવરબ્રીજ પર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતમાં

જામનગર શહેરના દિગ્ગામ સર્કલ પાસેના ઓવરબ્રીજ પર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત , બન્ને લોકોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જી જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા , દરમિયાન ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા અને ટ્રાફિક જામ પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી .