કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં રાઈટરે રિવોલ્વર થી ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર અગાવ મીઠાપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવી ચૂકેલા અને ખંભાળિયા દ્વારકા હાઈવે પર ખોડિયાર માતાજી ના મંદિર પાસે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના રાઈટર હેડ પ્રવીણભાઈ વાધેલાએ રિવોલ્વર થી ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર. ખંભાળિયા પોલીસ તુરંત ઘટના સ્થળ પર પોહચી તાપસ હાથધરી.