દેવભૂમી દ્વારકા જીલાના મીઠાપૂર ટાટા કેમિકલ્સ લી. મેઇન ગેટની સામે વષૉ જૂના હનૂમાનજી મંદિરનુ જીણોદ્રાર થયેલ નવનિમિત શ્રી ચમત્કારી હનૂમાન મંદિરના પટાંઞણમા તા. 16/4/2022 ને શનિવાર ને શ્રીહનૂમાન જન્મોત્સવના પાવન પવઁ મારૂતિયાગ પ્રાણપ્રતિષ્ઠામહામહોત્સવનુ ભવ્ય આયોજનકરવામા આવેલછે જેમા તા.16/4/2022 ને શનિવારના શ્રી હનૂમાન જયંતિ ના દિવસે ભવ્યશોભાયાત્રા સવારે 8:00 વાગ્યે સ્થળ શ્રી યોગેશભાઇ ફલઙીયા ના ધરેથી ગોવિદસ્ટૂઙીયો વાળા વિજયભાઇ ના ધરની સામે કેવલ હોન્ઙા શો રૂમ પાસે સૂરજકરાઙી થી નિકળી સૂરજકરાઙી સત્યમસિનેમા થી હાઇવેરોઙ નવનીત હોટલથી સુરજકરાઙી રેલ્વેફાટકથી મીઠાપુર રેકઙીબજાર થી ઝંઙા ચોકથી શ્રી ચમત્કારી હનૂમાનજી મંદિર ટાટા કંપનીના મેઇન ગેટ સામે શોભાયાત્રા પુણઁ બાદમા પ્રભૂ પ્રસાદી સવારે 11:00વાગ્યાથી નિજ સ્વરૂપ પર મહાઅભિષેક,કળશ પૂજાન, કળશ સ્થાપના,કળશ પર મહાઅભિષેક,મૂતિઁ સ્વરૂપ બિરાજમાન, મહાઆરતી , અન્નકૂટ દશઁન, આશીવઁચન, પૂણૉહુતિ તેમજ રાત્રે નવ વાગ્યે રામધૂન રાખવામા આવેલછે તો મીઠાપૂર-સૂરજકરાઙી-આરંભઙા-ભીમરણા-ઓખા-દવારકા આજૂ બાજૂના ગામોની સવઁ ધમઁપ્રેમી જનતાને હાજરી આપી આ ઐતિહાસિક મહામહત્સવનો લાભ લેવા તેમજ ઉત્સવની શોભા વધારવા હાદિઁ નિમંત્રણ પાઠવવા શ્રી ચમત્કારી હનૂમાનજી મંદિર કમિટી મીઠાપૂર ની એક યાદીમા જણાવેલછે