મીઠાપુર વિસ્તાર માં નકલી લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું
SOG એ નવ શખ્સો ને ઝડપી ને મીઠાપુર પોલીસ ને સોંપ્યા મીઠાપુર ના PI જી. આર. ગઢવી એ નવ શખ્સો નો કબ્જે લઈને તપાસ હાથ ધરી છે આ શખ્સો સાથે જિલ્લા કે રાજ્યમાં કોણ કોણ આ કૌભાંડ માં સામેલ છે અને આ કૌભાંડ ક્યારથી થઈ રહ્યું છે અને ક્યાં સુધી વિસ્તરેલ છે તેની વિગતો મેળવવા તહોમતદારોની પૂછપરછ હાથ ધરાઈ છે