ઓખા નગરપાલિકાના ન્યાય અને કાયદા સમિતિના ચેરમેન શ્રીમતી સીમાબેન કિશોરભા માણેક

ઓખા નગરપાલિકાના ન્યાય અને કાયદા સમિતિના ચેરમેન શ્રીમતી સીમાબેન કિશોરભા માણેક એ ગાંધી નગરી, શ્રી રામ મંદિર વિસ્તાર ની આંગણવાડી કેન્દ્ર નંબર 72 ના 2 કુપોષિત બાળકોને દત્તક લીધેલ.જે બંને બાળકો કુપોષિત માંથી સુપોષિત ના થાય ત્યાં સુધી પોષણયુક્ત આહાર ની વ્યવસ્થા કરી દત્તક લીધેલ છે.