દ્વારકા જયોતિલિઁગ નાગેશ્વર મહાદેવને અન્નકૂટ સાથે પુષ્પશૃંગાર દર્શન :ભાવિકો ઉમટી પડ્યા

પુજારી પરિવાર દ્ધારા અન્નકુટ સાથે પુષ્પશ્રુગાર દશઁન રખાયેલ જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો દ્ધારકા: દ્ધારકા પાસે આવેલ દ્ધાદશ જયોતિલિઁગ નાગેશ્વર મહાદેવને સોમવારે પુજારી પરિવાર દ્ધારા અન્નકુટ સાથે પુષ્પશ્રુગાર દશઁન રાખવામા આવ્યા હતા.જેનો ભાવિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.અને ધન્યતા અનુભવી હતી