ખંભાળીયાના કુરંગા પાસે કાર પલ્ટી જતા ૪ ને ઇજા
કુરંગા અને ઘડી કંપની વચ્ચે દ્વારકા જઇ રહેલ વ્યકિતઓને ગાડી આડે આખલો આવતા ગાડી પલ્ટી જતા ૪ વ્યકિતઓને ઇજા થતા સારવાર માટે ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં ખસેડેલ છે
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ