“આજરોજ પી.જી.વી.સી.એલ કોર્પોરેટ કચેરી રાજકોટ દ્વારા ગ્રાહકોને છેલ્લા એક વર્ષથી જેઓ નિયત મુજબ બિલ મ્ળ્યાના ૫ દિવસ ની અંદર ભરપાઈ કરી આપતા ગ્રાહકનું સન્માન કરવામાં આવેલ”
આજ રોજ કોર્પોરેટ કચેરી,રાજકોટ દ્વારા પી.જી.વી.સી.એલ ના ગ્રાહક કે જેઓ નિયત સમય મુજબ બિલ મળ્યાના ૫ દિવસ ની અંદર ભરપાઈ કરી આપતા ગ્રાહકનું સન્માન કરવાની પ્રોત્સાહિત યોજના હેઠળ આજરોજ ઓખા પેટા વિભાગીય કચેરી હેઠળ ના ગ્રાહકનું સન્માન કરવાનો કાર્યક્ર્મ આજરોજ તા ૩૦.૫.૨૦૨૨ ના રોજ યોજયેલ હતો.,
સદર પ્રોત્સાહિત યોજનામાં કોર્પોરેટ કચેરી પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરીના માર્ગદર્શન આજ રોજ તા: ૩૦.૦૫.૨૦૨૨૨ ના રોજ ઓખા પેટા વિભાગીય કચેરી ના નાયબ ઇજનેર શ્રી તથા રેવન્યુ વિભાગ માથી સીનિયર આસિસ્ટન્ટ તેમજ અન્ય લાઇન સ્ટાફ અને ઓખા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી સાથે રહી ને સંજય ઇલેક્ટ્રિકલ્સ વાળા રવિભાઈ લક્ષ્મણભાઈ દુદણી નું પી.જી.વી.સી.એલ ટ્રોફી થી સન્માન કરવામાં આવેલ .