દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લાખો રૂપિયાના અનાજ કૌભાંડની આશંકા

ખંભાળિયા તા.૧૭ :દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લાખો રૂપિયાના અનાજ કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.સરકારી અનાજ સગેવગે થયાની આશંકા છે.ભાણવડના સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે થયુ છે.DSO અધિકારી સહિતના અધિકારીઓએ દરોડા પાડવામાં આવ્યા