શિવરાજપુર બીચ ઉપર પેરાશૂટ અકસ્માત ત હાલ શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટીવીટી વધી છે ત્યારે આજે બીય પર અકસ્માતે પેરાશૂટ હવામાં ફસકી જતાં પ્રવાસી યુવાન જમીન ઉપર પટકાયો હતો . પરંતુ બીચ ઉપર પડેલા બીજા ટ્રેક્ટરમાં દોરડું ભરાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાન સલામત .
દ્વારકા સુદામા સેતુ પાસે આવેલ પંચતીર્થ મંદિર સમુદ્રની ઘેરાયેલ યા અતિ પ્રાચીન પાંચ મીઠા પાણીના કુવા આવેલ છે તેમની બાજુ માથી ગેરકાયદેસર રેતી ચોરી અટકાવા દ્વારકાધીશ મંદિરના પુજારી અને પંચતીર્થ મંદિરના પુજારી દિપકભાઈ દ્વારા મિડિયાના માધ્ય થી તંત્રને માંગ કરી રેતી ચોરી નહી અટકે તો પ્રાચીન કુવાનુ મીઠું પાણી સમુદ્રનું પાણી આવતા વાર નહી લાગે