જે ટી-શર્ટના બીલ બાબતે પુછતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી ઈસમને સાથે રાખી દુકાનમાં તપાસ કરતા LEVI’s માર્કાના લખેલ અલગ અલગ કલરની ટી-શર્ટ મળી આવેલ જે તમામ ટી-શર્ટો જોતા ડુપ્લીકેટ હોવાનુ જણાઈ આવેલ જેથી તમામ ટી-શર્ટ ગણી જોતા કુલ નંગ-370 મળી આવેલ જે એક ટી-શર્ટની કિંમત રૂ.180/- લેખે કુલ કિમત રૂ5580૦/- ગણી તથા તેની અંગ જડતી કરતા એક સેમસંગ કંપનીનો મોબાઈલ જેનો જેની કિંમત રૂ.5000 ગણી કુલ રૂ.60800- નો મુદામાલ સાથે એક ઈસમને પકડી આણંદ ટાઉન પો.સ્ટ ખાતે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી એસઓજી આણંદ દ્વારા કરવામાં આવી હતી.