: ભારતમાં આજે પણ ૧૦ લાખથી વધુ કુપોષણનો શિકાર છે અંદાજે ૧૯ કરોડ લોકો એવા છે જે રોજ ભૂખ્યા પેટે સુવે છે. ૬ થી ૨૩ મહિનાના અંદાજે ૯૦ ટકા બાળકનેᅠપર્યાપ્ત ડાયટ મળી શકતું નથી.
ᅠઆ કેટલાક આંકડા કે જે ભારતમાં ભૂખ અને ભોજનની અછતનેᅠદર્શાવે છે. આ દરેક આંકડા તે ભારતના છે જે વિશ્વમાં સૌથી વધુ અનાજ પેદા કરવામાં બીજા નંબર પર છે. આ દરેક વાતોનોᅠઉલ્લેખ તેથી કરવામાં આવે છે કારણકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું ચ્ચે કે જો WHO મંજૂરી આપે તો દેશ વિશ્વને અનાજનો જથ્થો પૂરો કરવા માટે તૈયાર છે. પીએમ મોદીએ આ વાત અમેરિકીᅠરાષ્ટ્રપતિ જો બાઈડેનનેᅠકહી હતી. જેનાᅠવિશે તેઓએᅠજણાવ્યું.
પીએમ મોદીએᅠકહ્યું માતા અન્નપૂર્ણાનાᅠઆશીર્વાદથી અમારેᅠત્યાં અનાજના ભંડાર ભરેલા છે. જો WTO અમને મંજૂરી આપે તો અમે તેનાથી સમગ્ર વિશ્વનું પેટ ભરી શકે છે. અમને મંજૂરી મળે તો અમે તેના અનાજને સમગ્ર વિશ્વમાં મોકલી શકીએ છીએ. એ રિપોર્ટનાᅠજણાવ્યા મુજબ, અનાજના ભંડારણમાં ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે. અમેરિકાનીᅠફોરેન એગ્રિકલ્ચરᅠસર્વિસના જણાવ્યા મુજબ વિશ્વ સૌથી વધુ ચોખા અને ઘઉંનું ઉત્પાદન ચીન બાદ ભારતમાં થાય છે. પરંતુ આ વાતને નજરઅંદાજ કરી શકાય નહીં. ગ્લોબલ હંગર ઈન્ડેક્ષમાં ભારત ૧૧૬ દેશોની લિસ્ટમાં ૧૦૧માં નંબરે છે.ᅠᅠ
કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, ૨૦૧૯-૨૦માં ભારતમાં ૧૦૭૬ લાખ ટન ઘઉંનુંᅠઉત્પાદન થયું હતું. એક અંદાજનાᅠજણાવ્યા મુજબ, વિશ્વભરમાં દર વર્ષે ૪૯૦૨ લાખ ટન ચોખા અને ૬૦૨૦ લાખ ટન ઘઉંનોᅠવપરાશ થાય છે એટલે કે ભારતમાં દર વર્ષે ઘઉં અને ચોખાનું જેટલું ઉત્પાદન થાય છે. તેનાથી વિશ્વની ૧૫ થી ૨૦ ટકા જરૂરિયાત પુરી થઇᅠશકે છે.ᅠઆ વર્ષે ગ્લોબલ હંગર ઇન્ડેક્સનીᅠરેટિંગ જાહેર થાય છે. ૨૦૨૧માં ભારત આ રેન્કિંગમાં ૧૧૬ દેશોની લિસ્ટમાં ૧૦૧માં સ્થ