સસરાએ પુત્રવધુને કહ્યું મારી ગર્લફ્રેન્ડ બની જા...હું તને કાઈ કમી નહી થવા દઉં..જામનગર શહેરના પ્રતિષ્ઠિત પરિવારની પુત્રવધુએ સસરા સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી

 શહેરના પોષ વિસ્તારમાં વસવાટ કરતા અને ખુબ મોટી નામના ધરાવતા કિરીટભાઈ સામે તેની જ પુત્રવધુએ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે, જે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે તેના અંશો પર નજર કરવામાં આવે તો મારા લગ્ન થયા બાદ હું જામનગર મારા સાસરે રહેવા આવતા રહેલ મારા સસરા કીરીટભાઈ વગેરે સાથે ના પરિવાર સાથે રહેતી હતી. મારા લગ્ન થયા બાદ મારે એક સંતાન દીકરો જન્મ થયેલ. મારા લગ્નના દોઢેક વર્ષ બાદ મારા પતી સાથે મારે નહી બનતા અને તે મને હેરાન કરતા હોય હું મારા પીયર જતી રહેલ અને ત્યા જઈ થોડા સમય રહેલ જે બાદ મારા માતાનુ અવસાન થતા તે સમયે મારા સસરા પક્ષના લોકો આવેલ ત્યારે સમાધાનની વાત કરી મને જામનગર તેડી લાવેલ હતા..

આજથી એકાદ વર્ષ પહેલા હુ તથા મારો દીકરો મકાનના ઉપરના માળે સુતા હતા ત્યારે રાતના આશરે એકાદ વાગ્યાના સુમારે મારા સસરા કીરીટભાઈ મારા રૂમમાં આવેલ અને તેઓએ ફકત નાઈટ ડ્રેસ પહેરેલ હતો તેઓએ મને જગાડી કહેલ કે નીચે પાણીના ટાંકામાં પાણી નથી નીચે આવો તેમ કહેતા તેમની સાથે નીચેના માળે ગયેલ અને ટાંકામાં જોતી હતી ત્યારે તેઓએ મને અચાનક પાછળથી પકડી લીધેલ અને કહેલ કે "તું મને બહુ ગમે છે તુ મારી ગર્લ ફ્રેન્ડ બની જા તારો પતી તને ખુશ નથી રાખતો પણ હું તને તેની ખામી નહી થવા દઉં" તેમ કહી મારી સાથે બળજબરી કરવા લાગેલ હતા..
જેથી મેં મારી જાતને છોડાવવા પ્રયત્ન કરતા તેઓએ મને છોડેલ નહિ અને કહેલ કે જો બુમો પાડીશ તો તને અને તારા દીકરાને ઘરમાંથી કાઢી મુકીશ અને તારા છોક