એલપીજી, સીએનજી, પીએનજી, પેટ્રોલ-ડીઝલ અને એટીએફના ભાવ પણ બેકાબુ
અને ડીઝલના ભાવને લઈને જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે સાચી પડી રહી છે. ચૂંટણી બાદ ૨૨ માર્ચથી બંને ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરના તમામ મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયો છે.
પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત વાહનોમાં વપરાતા ઘ્ફઞ્નો ભાવમાં પણ ગઇ કાલે ૨.૫૦ રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં એક કિલો સીએનજીની કિંમત ૬૬.૬૧ રૂપિયા થઈ ગઈ છે. ૧ એપ્રિલથી ઘ્ફઞ્નોભાવમાં પ્રતિ કિલો રૂ. ૬.૬નો વધારો થયો છે. નિષ્ણાતોના મતે આ વર્ષે ઘ્ફઞ્ ૧૧ રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે એરક્રાફ્ટ ફ્યુઅલ (ખ્વ્જ્)ના ભાવ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સાત વખત એટીએફના ભાવમાં ૩૮,૯૦૨.૯૧ રૂપિયા પ્રતિ કિલોલીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે રાજધાની દિલ્હીમાં તેની કિંમત ૧,૧૨,૯૨૪.૮૩ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.
આ વર્ષે ૧૪.૨ કિલોના ગેસ સિલિન્ડર માટે દ્યરેલુ એલપીજીના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લી વખત ૨૨ માર્ચે તેની કિંમતમાં ૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. આ સિવાય હોટલ અને રેસ્ટોરન્ટ જેવી કોમર્શિયલ સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતા એલપીજીની કિંમતમાં ૧ એપ્રિલે ૨૪૯.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે ૧૯ કિલોના સિલિન્ડરની કિંમત ૨,૨૫૩ રૂપિયા થઈ ગઈ છે. આ વર્ષે કોમર્શિયલ એલપીજીની કિંમતમાં ૨૫૪.૫ રૂપિયાનો વધારો થયો છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગઇ કાલે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮૦ પૈસાનો વધારો કર્યો છે. જોકે આજે રાહત છે. છેલ્લા ૧૭ દિવસમાં કિંમતોમ