અમરેલીના પીપાવાવ પોર્ટ પર કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઈ સેમ્પલ લેવામાં આવ્યા છે. DRI દ્વારા સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ હાલમાં કંટલા પોર્ટ બાદ DRIની પીપાવાવ પોર્ટ પર નજર છે. જેના પગલે શંકાસ્પદ જણાતું કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે.
બીજી તરફ ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે ATSએ મધદરિયેથી ઝડપેલા 56 કિલો ડ્રગ્સના કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા છે. દિલ્લીમાંથી રાજી હૈદર, ઈમરાન આમીર, અવતારસિંહ અને અબ્લુદ ખાલીક નામના શખ્સ ધરપકડ કરાઈ છે.. અગાઉ આ કેસમાં 9 આરોપીઓ