પોલીસની પ્રાથમિક તપાસમાં ઝેરી દવા પી આ પ્રેમીઓએ જીંદગી ટુંકાવ્યાનું ખુલવા પામ્યું
દ્વારકાના ચંદ્રભાગાથી દોઢ કીમી દુર ઝાળીઓમાંથી અજાણ્યા કોહવાઇ ગયેલી હાલતમાં યુવાન - યુવતિના મૃતદેહ મળી આવ્યા હતા , આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં યુવાન યુવતિએ ઝેરી દવા પી જીંદગી ટુંકાવ્યાની વિગતો ખુલવા પામી હતી . ચંદ્રભાગા નજીક આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમર ધરાવતા એક યુવાન અને યુવતિના કોહવાઇ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા , આથી દ્વારકાના નુંધાભાઇ રબારીએ આ અંગે પોલીસને જાણ કરી હતી , આથી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી જયાં યુવાન - યુવતિના મૃતદેહને પોસ્ટઆરંભવામાં આવી છે . પ્રેમી યુગલના રાજોડે આપઘાત કર્યાના બનાવ અંગે તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે . દ્વારકા પોલીસે આપઘાતના કિસ્સામાં જાણવા જોગ નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે , અજાણ્યા પુરૂષે શરીરે રીંગણી કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છેમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી . પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલ યુવાન - યુવતિએ રાજોડે ઝેરી દવા પી જીંદગી ટુંકાવ્યાની બાબતો ખુલવા પામી હતી , તપાસ દરમ્યાન આ યુવાન યુવિતની ઓળખ મેળવવા માટેની કાર્યવાહી પણ દ્વારકા પોલીસ દ્વારા