મુરુભા માણેક તથા જોધભા માણેક ની ૧૫૪મી પુણ્ય તિથિ નિમિત્તે શત્રિય વાઘેર સમાજ ની યોજાયેલીરેલી જય રણછોડ, જય દ્વારાધીશ

આજરોજ ક્રાંતિકારી વીર યોદ્ધા સ્વ. મુરુભા બાપુભા માણેક ની 154 ની પુણ્યતિથી નિમિતે ઓખામંડળ ના વાઘેર સમાજ તથા અન્ય સમાજ ના લોકો ભારી સંખ્યા મા લોકો જોડાણા મીઠાપુર, સુરજકરાડી થી દ્વારકા જવા માટે રેલી નું આયોજન ખુબ સરસ રીતે સફળ થવા જઈ રહ્યું છે .... જય રણછોડ રાય .. ✊✊