ગોંડલ માર્કેટ યાર્ડમાં મીઠી મધુર કેસર કેરીનું આગમન : 350 બોક્સની આવક : 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1,000/-થી લઈને 1,750/- સુધીના બોલાયાકેસર કેરીના ભાવમાં આ વર્ષે રૂપિયા 300/- સુધીનો ભાવ વધારો

ગોંડલ માર્કેટ યાર્ડમાં મીઠી મધુર કેસર કેરીનું આગમન : 350 બોક્સની આવક : 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1,000/-થી લઈને 1,750/- સુધીના બોલાયા

કેસર કેરીના ભાવમાં આ વર્ષે રૂપિયા 300/- સુધીનો ભાવ વધારો


ગોંડલ માર્કેટ યાર્ડમાં મીઠી મધુર કેસર કેરીનું આગમન થયું છે.પ્રથમ દિવસે જ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીના 350 બોક્સની આવક થઈ છે.

  પ્રથમ દિવસે કેરીના હરાજીમાં 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1,000/-થી લઈને 1,750/- સુધીના બોલાયા છે.કેસર કેરીના ભાવમાં આ વર્ષે રૂપિયા 300/- સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છેકેરીના ભાવ વધારા પાછળ વાવાઝોડામાં ખેડૂતોના બગીચામાં વ્યાપક નુકસાન સાથે નિષ્ફળ ગયેલ કેરીનો પાક કારણભૂત હોવાનું મનાય