દ્વારકાના મીઠાપુર ઓખા, વરવાળા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી.
આજરોજ સુરજકરાડી, મીઠાપુર મુકામે બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતી નિમિતે બહોળી સંખ્યમાં દલિત સમાજ તેમજ અન્ય સમાજ ના લોકો હર્ષહુલ્લાસ પૂર્વક જન્મદિવસ ની ઉજવણી કરી ... જય ભીમ જય હિંદ
હું એવા ધર્મમાં માનું છું જે સ્વતંત્રતા, સમાનતાનો ભાઈચારો શીખવે છે.. બી.આર. આંબેડકર