ઓહોહો.... એકવાર "શરીરશાસ્ર" નો અભ્યાસ તો કરો... તમને ઉપરવાળાએ કરેલી રચના ની મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે.... લેખ આખો વાંચજો અને સૌને વંચાવજો... હો... 🙏🏻

ઓહોહો.... એકવાર "શરીરશાસ્ર" નો અભ્યાસ તો કરો... તમને ઉપરવાળાએ કરેલી રચના ની મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે.... લેખ આખો વાંચજો અને સૌને વંચાવજો... હો... 🙏🏻 અને જો ગમે તો ફોરવર્ડ પણ કરજો.

👉વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે.

આપણું માનવ શરીર એ ઉપરવાળા ની અદ્ભૂત રચના છે.

📌મજબૂત ફેફસા
આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. 

📌આવી કોઇ ફેક્ટરી નથી
આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે. 

📌લાખો કિલોમીટર મુસાફરી
માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે. 

📌ધબકારા
તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે. 

📌બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ
માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે. 

📌નાકમાં એર કંડિશનર
આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ ​​હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે. 

📌કલાક દીઠ 400 કિ.મી. ની ગતિ
ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના 400 કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર