એડ કરવી કે ન ક ૨ વી મારી પર્સનલ ચોઈસ વસ્તુ આટલી બધી ખરાબ હોય તો વેચવી જ ન જોઈએ - ગુટકા કંપનીની જાહેરાત પર અજય દેવગનની પ્રતિક્રિયા
- કહ્યું હું ઈલાયચીની જાહેરાત કરુ છું , અને જાહેરાત કરવી પર્સનલ ચોઈસ
- કેટલીક વસ્તુ હાનિકારક હોય છે કેટલીક નહીં
- અને જો કોઈ વસ્તુ એટલી જ ખરાબ હોય તો તેને વેચવી જ ન જોઈએ - ગુટકા કંપનીની પ્રોડક્ટની જાહેરાતમાં અક્ષય દેખાતા વિવાદ વધ્યો હતો
- અક્ષયે માફી માંગીને ભવિષ્યમાં આવી જાહેરાત નહીં કરવાનું વચન આપ્યું