રાંધણ ગેસ કરી મોંઘી થી મોંઘવારીનો મારો ફરી એક વાર જનતાને માથે આવ્યો છે . આજે ફરી એક વખત રાંધણ ગેસમાં ભાવ વધ્યા છે . ઘરેલુ ગેસ - સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે . હવે ઘરેલુ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે . આ પહેલાં માર્ચ 2022 માં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો