પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, કર્ણાટકમાં ભારે વરસાદ પડવાની શકયતા : હવામાન વિભાગસાઉથ ઉત્તર પ્રદેશ અને નોર્થ મધ્યપ્રદેશમાં હીટવેવની શક્યતા

IMDના જણાવ્યા પ્રમાણે 7 જૂનના રોજ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સાઉથ ઉત્તર પ્રદેશ અને નોર્થ મધ્યપ્રદેશમાં હીટવેવની શક્યતા છે. 8 જૂનના રોજ આ રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી શકે છે. જ્યારે બિહારમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને કેરળમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે